અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે એવું કર્યું રાજનીતિ માં થઇ બબાલ

Hits: 17

અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે એવું કર્યું રાજનીતિ માં થઇ બબાલ. લોકો આજકાલ પેટ્રોલ અને ડીઝલ માં આવેલ ભાવ વધારાથી પરેશાન છે ત્યારે લોકો રાજનીતિ ની તુલા માં આ અભિનેતાઓ ને તોલે છે. આ ત્રણેય અભિનેતાઓ એવા છે જે મોદી સરકાર માં એકદમ ચૂપ છે.

પરંતુ જયારે મનમોહન ની સરકાર હતી ત્યારે સરકાર પર આક્ષેપો કર્યા હતા કે સરકાર ભાવ વધારો કરે છે અને એને કાબુ માં લેવાથી નિષ્ફળ રહી છે.



અનુપમ ખેરે પોતાના ડ્રાઇવર નું ખોટું ઉદાહરણ બનાવી ને આક્ષેપ કર્યો હતો કે તે હવે મોટર સાયકલ ની જગ્યા એ સાયકલ લઇ ને તેના ઘરે થી નીકળી ને અનુપમ ખેર પાસે આવ્યો હતો.



અક્ષય કુમારે પણ પેટ્રોલ માં ભાવ વધારાના 2012 માં આક્ષેપ કર્યા હતા કે હવે સાયકલ બહાર કાઢો, પેટ્રોલ ના ભાવ વધી ગયા છે.



અમિતાભ બચ્ચાને તો એટલે સુધી કહી દીધું હતું કે પેટ્રોલ ના ભાવ 7.5 રૂપિયા વધી ગયા છે અને પેટ્રોલ પુરાવવા ગયા ત્યારે તેને પેટ્રોલ પમ્પ વાળા ને કીધું કે 2-4 રૂપિયાનું પેટ્રોલ ગાડી પર છાંટી દે. ગાડી સળગાવવી છે.

આમ નેતાઓ અને અભિનેતાઓ ભાજપ ની ધૂન માં છે અને હવે જયારે ભાજપ સરકાર આવી છે તો તેની પેટ્રોલ ના ભાવ વધારા સામે ચૂપ રહે છે.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!