નેપોટીસમ કહેવું કે નેપોટીસમ નો બાપ ??

Hits: 102

17 જુલાઈ ના રોજ BCCI ના એકસિક્યુટિવ કાઉન્સિલ ની બેઠક છે. બેઠક ની લિસ્ટ માં BCCI ના સચિવ “જય શાહ” નું નામ લખેલું છે.

મસ્ત વાત એ છે કે જય શાહ નો કાર્યકાળ 3 જુલાઈ ના પતી ગયો છે હવે આપડી સિસ્ટમ માં એક કૂલિંગ ઓફ પિરિયડ કરી ને એક પ્રાવધાન છે જેના પ્રમાણે જય શાહ ફરી થી BCCI ના સચિવ બની શકે એવું શક્ય નથી.

પણ આના થી પણ મસ્ત વાત એ છે કે BCCI એ સુપ્રીમ કોર્ટ માં અરજી નાખી છે કે આ કૂલિંગ ઓફ પિરિયડ BCCI ની રુલબુક માં થી હટાઈ લેવાય અને જય શાહ નો કાર્યકાળ 2025 સુધી લંબાઈ દેવાય.

ધ્યાન રાખજો હજી સુપ્રીમ કોર્ટ માં આ અરજી ની સુનવાઈ પણ બાકી છે અને છત્તા 17 જુલાઈ ની બેઠક માં જય શાહ નું નામ સામેલ છે.

નેપોટીસમ ની ઉપર કોઈ વર્ડ નથી બન્યો એટલે આને નેપોટીસમ નો બાપ જ કહી શકાય

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!