બાંગ્લાદેશીની અભિનેત્રીઓની ચહેરા પરથી ટપકે છે સુંદરતા, બસ જોતા જ રહી જશો એ નક્કી
Hits: 6
આપણે બધા હિન્દી ફિલ્મ્સની અભિનેત્રીઓના દિવાના છીએ. અભિનય કૌશલ્ય હોય કે ફેશન, આ અભિનેત્રીઓ બન્નેમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે. અને આપણે હિન્દી ફિલ્મોમાં,પાકિસ્તાનની પણ ઘણી અભિનેત્રીઓને જોઈ છે, પરંતુ શું તમે બાંગ્લાદેશી અભિનેત્રીઓ વિશે જાણો છો? બાંગ્લાદેશની આ અભિનેત્રીઓનો દેખાવ અને શૈલી એકદમ પરંપરાગત હોય છે. તો ચાલો જોઈએ સુંદર બાંગ્લાદેશી નાયિકાઓની આવી જ કેટલીક તસવીરો જે ખૂબ જ ખાસ છે.
જયા હસનઃ જેમ બોલિવૂડની સુંદરીઓ ખૂબ જ આકર્ષક હોય છે. તે જ રીતે, બાંગ્લાદેશી અભિનેત્રીઓની સુંદરતા જોયા પછી તમે પણ તેના દિવાના થઈ જશો. બાંગ્લાદેશની અભિનેત્રી જયા હસન અહીંયાની બ્યૂટીની યાદીમાં પ્રથમ આવે છે. જયાએ બંગાળી ફિલ્મોમાં પણ તેની અભિનય કુશળતા બતાવી છે.
નુસરત ફારિયાઃ નુસરત ફારિયાએ ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2017માં તેણે તેની કારકિર્દીની પહેલી બાંગ્લાદેશી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે એક ઈન્ડો-બાંગ્લા ફિલ્મમાં પણ કામ કર્યું છે.
તાંજિન તિશાઃ આ સુંદર અભિનેત્રીનું નામ બાંગ્લાદેશી ફિલ્મ ઉદ્યોગમાં પહેલા ટોચ પર છે. પોતાના દેખાવ અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવનાર તાંજિને મોડૅલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તે અનેક કમર્શિયલ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.
વિદ્યા સિંહાઃ બાંગ્લાદેશી ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી વિદ્યાએ 2008માં પ્રથમ ફિલ્મ કરી હતી.
એમિન હક બોબીઃ બાંગ્લાદેશી ફિલ્મ ઉદ્યોગમાં બોબીના નામથી પ્રખ્યાત છે. 2011માં મોડેલિંગથી તેણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. મિસ એશિયા પેસિફિક બાંગ્લાદેશનું બિરુદ ધરાવનાર બોબી ખૂબ જ સુંદર છે.
અલીશા પ્રધાનઃ 14 વર્ષની ઉંમરે ટીવી કમર્શિયલથી કારકિર્દીની શરૂઆત કરનારી અલીશા પ્રધાન, મનોરંજનની દુનિયામાં તરુણાવસ્થાથી જ સનસનાટી બની ગઈ હતી. અલીશાએ 2015માં ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજ “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News
અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ બ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News