કરમાફી માટે ગુજરાતભર માં આંદોલન ની શરૂઆત

Hits: 10

કરમાફી એ આ કોરોના મહામારી ના સમય નું અત્યંત આવશ્યક પગલું છે. આ કરમાફી ન કરવા માં આવે તો ગુજરાત ની તમામ જનતા ને અને ખાસ કરી ને કોર્પોરેશન વિસ્તાર માં રહેતા હોય તેવા લોકો ને મોટી આર્થિક અસર કરે એમ છે.

જો કર માફી કરવામાં આવે તો સરકાર દવારા ઉઘરાવતા આ કર ના લીધે સરકાર ને મોટા નુકશાન ની શક્યતા નથી, પરંતુ પબ્લિક ને તેનો ખુબ ફાયદો થાય એમ છે. આમ પણ જેટલો કર ઉઘરાવવામાં આવે છે એ પ્રમાણે લોકો ને સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવતી.

કરમાફી આંદોલન ને આગળ વધારી વેગ આપવા માટે આજ રોજ તારીખ :15/6/2020 ના રોજ આખા ગુજરાતની જનતા પાસેથી કર માફી અભિયાનને સમર્થન આપવા માટે ટોલ ફ્રી નંબર તરીકે “012 04 03 13 03” જાહેર કરીને આ નંબરમાં મિસ કોલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!