ભાજપ સરકારની સરાહનીય કામગીરી, પ્રધાનમંત્રીની જાહેરાત અનુસાર DGVCL દ્વારા ગ્રાહકોને “લાઈટબિલમાં” આપવામાં આવી રાહત.

Hits: 7

કોરોના મહામારીને લીધે આર્થિક લીધે પડી ભાગેલી જનતાને રાહત આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા દર મહિને 100 યુનિટ જેટલા વીજ વપરાશ વિના મૂલ્યે આપવાની આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને વીજ બિલમાં મોટી રાહત આપવામાં આવી છે.
સરકારે જે વાયદો દેશની જનતાને કર્યો હતો તેનો અમલ જમીની સ્તર પર કરવામાં આવ્યો છે અને તેનો લાભ દેશના કરોડો નાગરિકોને મળ્યો છે. અત્યાર સુધી દરેક સરકાર પર લગાવવામાં આવતા હતા કે સરકાર જાહેરાતો મોટી મોટી કરે છે પરંતુ તેનો અમલ જમીની સ્તર પર થતો નથી અને દેશની જનતાને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી. પરંતુ દેશની કેન્દ્ર સરકારે જે વાયદા કર્યા હતા તે અનુસાર દેશના નાગરિકોને વીજબિલમાં રાહત મળતા દેશની જાણતા રાહતની સાથે ખુશીની પણ લાગણી અનુભવી રહી છે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!