રમત રમતમાં છોકરીનું માથું કુકર માં ભરાઈ ગયું, જાણો પછી શું થયું ?

Hits: 7

ભાવનગર: ઘર માં રમતા રમતા એક નાનકડી બાળકી કુકર માં માથું નાખી બેઠી. અને કુકર માં બાળકી નું માથું ભરાઈ ગયું.

સમગ્ર ઘટના એવી છે કે ભાવનગર ના એક રહીશ ની છોકરી પ્રિયાંશી ઘરમાં રમતી હતી. અને તેણે રમત રમત માં કુકર ને માથા પાર ટોપી ની જેમ પહેરી લીધું. થોડી વાર પછી જયારે છોકરી એ માથા પર થી કુકર કાઢવા નો પ્રયત્ન કર્યો તો કુકર માંથી માથું નીકળ્યું નહી.

ઘરની મહિલા એ પણ ઘણા પ્રયત્નો કર્યા પણ તે પણ કુકર માંથી બાળકી નું માથું બહાર કાઢવામાં અસમર્થ રહી. જેથી બાળકી ને લઇ ને તેની માતા હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં, બાળ ચિકિત્સા અને ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર્સ ના જૂથે કૂકરને કાપી ને બાળકીના માથા ને કુકર માંથી કાઢવા ના પ્રયત્ન આદર્યા હતા.

છેવટે 45 મિનિટની કવાયત પછી પ્રિયાંશીના માથાથી કુકર ને અલગ કરવામાં સફળતા મળી હતી. ઘરમાં જયારે બાળકો જયારે રમતા હોય છે ત્યારે વાલીએ કે માતાપિતા એ ધ્યાન આપવું જોઈએ કે તમારું બાળક કોઈ મુસીબત માં ન પડી જાય.


નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજ “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ બ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!