ઘોર કળયુગ – 32 : ઉર્વીનો એ પત્ર માત્ર રોમાન્સ જ નહિ પરંતુ કામવાસનાથી પણ ભરપૂર હતો.

Hits: 1065

આપણે ગયા ભાગમાં જોયું કે, ઉર્વી એ મારા માટે .પત્ર તેની મિત્ર દ્વારા મારા માટે મોકલાવ્યો। ભારે અસમંજસ વચ્ચે મેં એ પત્ર મારા હાથમાં લીધો. પત્રમાં શું હશે એની તો મને કલ્પના હ્યદયના ધબકારા વધી રહયા હતા. બધાની વચ્ચે તો એ પત્ર વાંચી ન શકાય તેથી મેં એ સમયે એ પાત્ર ચુપચાપ મારા ખિસ્સામાં નાખી દીધો। બીજા દિવસે સવારે હું એકલો હતો ત્યારે મેં એ પત્ર કાઢ્યો અને વાંચવા બેઠો.

મને એમ હતું કે, ઉર્વી આ પત્ર દ્વારા મને બહુ જ મોટો આંચકો આપશે. પરંતુ આ પત્ર તો  ધાર્યા કરતા અલગ જ નીકળ્યો। ઉર્વી નો આ પહેલો પત્ર ખુબ જ રોમેન્ટિક નીકળ્યો, તરુણ મને ખબર છે કે આખી સોસાયટીમાં આપણા સંબંધોને લઈને બહુ બધી ચર્ચાઓ થઇ રહી છે, તારી અને મારી બંનેની બદનામી થઇ રહી છે. પણ મને એ બધાથી કોઈ જ ફરક નથી પડતો, તરુણ. હું માત્ર તારી અને બસ તારી જ બનીને રહેવા માગું છું. મને આ દુનિયાની કઈ જ પડી નથી.  કરાવી હોય એ કરે મને કોઈ જ ફરક નથી પડતો। તારા માટે હું બદનામ થવા પણ તૈયાર છું તરુણ …. બદનામ થવા પણ તૈયાર છું……. મને ખબર છે તરુણ? મને તારી આંખો બહુ જ ગમે છે, અને તારી સ્માઈલ જોઈને તો હું મારી જાત પરનો કાબુ જ ખોઈ બેસું છું. ……. તરુણ હું તને જ્યારે પણ જોવું છું ત્યારે મને એમ થાય છે કે હું દોડીને તારી પાસે આવી જાઉં,……..  આપણે બંને એકાંતમાં જતા રહીએ, જગ્યા એ જ્યા આપણને કોઈ જોતું ન હોય, આપણા રોમેન્ટિક પિરિયડ ને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ ન હોય. તરૂણ, હું જ્યારે જ્યારે પણ તને જોવું છું ત્યારે ત્યારે મને એમ થાય છે કે હું આ સમાજના બધા જ બંધનો તોડી નાખું,……  અને મારું શરીર અને મન બધું જ તને સોંપી દઉં. હું સંપૂર્ણ રીતે તારી બનવા માગું છું, મારું આ શરીર તારા સાનિધ્યને માણવા માટે આતુર બન્યું છે તરુણ, તારી જોડે “રોમાંસભરી એક રાત” વિતાવવી મારા માટે સૌભાગ્યપૂર્ણ હશે તરુણ। તું મારી જોડે લગ્ન કરીશ તરુણ???? …….”

પત્રમાં લખેલા આ શબ્દોએ તો મને પાગલ – પાગલ કરી નાખ્યો। ખુશીના માર્યા હું શું કરું એ જ મને સમજ ન હતી પડતી। તેનો આ પત્ર વાંચીને એકવાત તો સાફ થઇ ગઈ હતી કે, એ હવે બધી જ રીતે મારી થવા માગતી હતી. ઉર્વી મારી સાથે સેક્સ માણવા માટે ખુબ જ એકસાઇટેડ હતી, એ પોતાનું સર્વસ્વ મને સોંપી દેવા માગતી હતી. હું આ વાતથી ખુશ જરૂર હતો, પરંતુ હું ઉર્વી સાથે આ બાબતમાં ઉતાવળ કરવા માગતો ન હતો. કારણ કે, હું ઉર્વીના આખાય પરિવારની નસ – નસથી પરિચિત હતો. હું ઉર્વી અને તેના પરિવારની દરેક વાતને પહેલા શંકાની નજરથી જ જોતો. પણ શું કરું ઉર્વીના પરિવારની જે હલકી છાપ સમાજમાં હતી એ કારણે મને આદત પડી ગઈ હતી દરેક બાબતમાં શંકા કરવાની. તેથી મેં આ બાબતમાં બહુ ઉતાવળ ન કરી. મેં નક્કી કર્યું કે હું તેને બરાબર પારખીશ પછી જ તેની સાથે આ બાબતમાં આગળ વધીશ.

પરંતુ તેને પરખવા માટે કરવું શું? એવું તે શું કરું કે જેનાથી હું એ જાણી શકું કે ઉર્વી ખરેખર મને સાચા મનથી પ્રેમ કરે છે. હું ફરીથી વિચારોના ચગડોળે ચડી ગયો. શું કરું એ મને સમાજ પડતી ન હતી.

એકબાજુ ઉર્વી મારી સાથે રાત વિતાવવા તત્પર હતી તો બીજી બાજુ તેની કાકી હર્ષા પોતાની હવસકથાનું એક નવું પ્રકરણ લખી રહી હતી. નવરાત્રિના એ 9 દિવસો દરમિયાન પોતાના માદક નખરાથી તે પ્રફુલના મનમાં હવસના બીજ  થઇ હતી. તેનું એકબીજું જમા પાસું એ હતું કે પ્રફુલ તેના જ ઍપાર્ટમૅન્ટમાં રહેતો હતો તેથી પ્રફુલને પોતાની માયાજાળમાં ફસાવવો બહુ જ સરળ થઇ જશે. તેમજ પતિ પરવિનની ગેરહાજરીમાં તેને પોતાના ઘરમાં એકાંત માણવા બોલાવવો સરળ થઇ જશે.

હર્ષા અને પ્રફુલ બંને એકબીજાની વાસનાભૂખ સંતોષવા માટે તૈયાર હતા, હવે બસ રાહ જોવાતી હતી મોકો મળે તેની। પ્રફુલ કરતા તો હર્ષાએ વધારે એકસાઇટેડ જણાઈ રહી હતી…. તે દરરોજ  બહાને પ્રફુલની નજીક આવવા માગતી હતી. તેથી તેણે અલગ અલગ બહાના કાઢી પ્રફુલના ઘરમાં જવાનું શરુ કર્યું। પ્રફુલને મેળવવા માટે સૌથી પહેલા તેની પત્ની અને તેના પરિવારને પોતાના વિશ્વાસમાં લેવા જરૂરી હતા. તેથી લોકોને પોતાની માયાજાળમાં ફસાવવામાં એક્સપર્ટ હર્ષાએ આ માટેના પ્રયાસો શરૂ કર્યા। તેણે ધીમે ધીમે પ્રફુલની પત્નીને પોતાના વિશ્વાસમાં લીધી. તેની સાથે મિત્રતા  જેથી તેના દ્વારા એ પ્રફુલની નજીક જઈ શકે અને કોઈને તેના પર શંકા પણ ન થાય.

પ્રફુલની પત્ની સાથે મિત્રતા કરવાથી હર્ષાને અનેક ફાયદા હતા. એક તો હર્ષા કોઈ પણ રોકટોક વગર પ્રફુલની પત્નીને મળવાના બહાને પ્રફુલના ઘરમાં પણ જઈ શકતી અને બીજું કે પ્રફુલાણી પત્ની ક્યારે ક્યારે બહાર જાય છે અને ક્યારે ક્યારે પ્રફુલ ઘરમાં એકલો હોય છે એ જાણવા પણ તેને સરળતા રહેતી. અને જ્યારે પણ મોકો મળતો ત્યારે એ પ્રફુલ સાથે થોડા નખરા પણ કરી લેતી.

પરંતુ તેને હજુ સુધી પ્રફુલ સાથે એકાંત માણવાનો મેળ પડ્યો ન હતો. હર્ષા હવે પોતાની વાસના પાર કાબુ રાખી શકતી ન હતી. એ હવે પ્રફુલ થી વધારે સમય દૂર રહી શકતી ન હતી. એ કોઈને કોઈ બહાને બહાર નીકળતી અને પ્રફુલના ઘરની આસપાસ ભટક્યા કરતી। પ્રફુલના ઘરમાં કોણ ક્યારે ઘરે આવે છે….. કોણ ક્યારે બહાર જાય છે….. પ્રફુલ ક્યારે ઘરે એકલો હોય છે…. ક્યારે એ ઘરની બહાર જાય છે। … એ બધી જ ઝીણી ઝીણી વાતોનું એ ધ્યાન  જેથી મોકો મળતા જ એ પોતાનું સર્વસ્વ પ્રફુલના હવાલે કરી દે। …. જો કે હર્ષા નું  સર્વસ્વ તો આ પહેલા પણ લૂંટાઈ ચૂક્યું હતું પરંતુ પ્રફુલને લઈને એ થોડી વધારે જ પઝેસિવ હતી.

એકદિવસ હર્ષા તેના એપાર્ટમેન્ટની સીડી ચડી રહી હતી. રોજની જેમ જ પ્રફુલના વિચારો કરતા કરતા એ પ્રફુલના ઘર આગળ પહોંચી।… બપોરનો સમય હતો એટલે આખો એપાર્ટમેન્ટ સુમસામ હતો. અચાનક જ પ્રફુલના ઘરનો દરવાજો ખુલ્યો અને હર્ષાનો હાથ પકડીને તેને અંદર ખેંચી લીધી।….. અને પછી……

કોણ હતું એ હર્ષા નો હાથ પકડીને તેને અંદર લઇ જનાર ???? શું એ પ્રફુલ હતો? કે પછી બીજું કોઈ???? શું હર્ષાની  થવાની હતી કે પછી એ કોઈ ગંભીર સંકટમાં ફસાવવાની હતી? સવાલો અનેક હતા। … અને આ તમામ સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો નવલકથાના આગળના ભાગ.

(વધુ આવતા અંકે)


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!