ઘોર કળયુગ – 33 : કેટલાય દિવસનો “વાસનાભૂખ્યો” પ્રફુલ હર્ષાને બાથમાં લઈને એવો તૂટી પડ્યો કે …
Hits: 803
આપણે ગયા ભાગમાં જોયું કે ઉર્વીનો પત્ર વાંચીને હું ખુબ જ વિચિત્ર પરિસ્થિતિમાં હતો. હું શું કરું એ જ મને કઈ સમજ પડતી ન હતી. એકબાજુ ઉર્વીની મારી સાથે ફિઝીકલી ઇંટીમેટ થવાની ઓફર સાંભળીને મારી ખુશીનો કોઈ જ પાર ન હતો. હું જીવનમાં પ્રથમ વખત કોઈ છોકરી સાથે ફિઝિકલી ઇંટીમેટ થવાનો હતો.
હા મિત્રો, આ પહેલા મેં ક્યારેય કોઈ છોકરી સાથે સેક્સ માણ્યું ન હતું. સાચું કહું તો આ પહેલા કોઈ છોકરીને સેક્સની ઓફર કરવાની મેં ક્યારેય હિંમત પણ કરી ન હતી. હું ઉર્વી સાથે આટલા સમયથી રિલેશનમાં હતો પરંતુ મેં ક્યારેય પણ ઉર્વીને સેક્સ માટે ન હતી ઉકસાવી કે ન ક્યારેય તેને મારી નજીક આવવા માટે દબાણ કર્યું. ઉર્વીએ મને તેની સાથે સેક્સની ઓફર કરી એ વાતથી જ મારા હ્યદયના ધબકારા તીવ્ર ગતિએ વધી રહયા હતા. મારા મનમાં એક વિચિત્ર પણ રોમેન્ટિક ફીલિંગ આવી રહી હતી. મારા એકસાઇટમેન્ટનો કોઈ જ પાર ન હતો. પૃથ્વી પર રહેવા છતાં પણ જાણે કે હું સ્વર્ગમાં હોવાનો અનુભવ કરવા લાગ્યો. સાચે જ જીવનના પહેલા પ્રેમનો અનુભવ અને તેમાં પણ જીવનનું પ્રથમ સેક્સ ……. ખરેખર આ બધું જીવનમાં એક અલગ જ રોમાંચ ઉભો કરે છે…..
સાચું કહું મિત્રો …… આજે આ સ્ટોરી લખતા લખતા પણ એ અનુભવ થઇ રહ્યો છે ….. એવું લાગે છે કે આજે ફરી એકવાર ઉર્વી મારા જીવનમાં આવી ગઈ …. અને આજે ફરી એકવાર અમે બંને માટે એકબીજાના થઇ ગયા….. પણ અફસોસ આજે તો મારા માટે આ માત્ર કલ્પના જ છે……
પણ ચાલો…. આપણે આ કલ્પનાને એકબાજુ પર મૂકીએ અને મારી રીઅલ લવ સ્ટોરીમાં ફરી પાછા આવીએ।
ઉર્વીના એ પત્રએ મને અતિશય એકસાઇટેડ તો કરી જ નાખ્યો હતો પણ એકબાજુ મને એક અજીબ ડર પણ હતો. મને ડર હતો તેના પરિવારના ષડયંત્રનો …… તેના પરિવારના આખા ઇતિહાસથી હું વાકેફ હતો …. તેઓ સામે છાતીએ તો કઈ કરી શકે એમ ન હતા પણ ….. તેઓ પીઠ પાછળ ષડયંત્ર કરવામાં ખુબ જ માહેર હતા. પીઠ પાછળ તેઓ કઈ પણ કરી શકે એમ હતા….. હું બસ એ જ કન્ફર્મ કરવા માગતો હતો કે શું ઉર્વી ખરેખર મને એટલો પ્રેમ કરે છે કે એ મને પોતાનું સર્વસ્વ સોંપી દેવા માગે છે… .. કે પછી એ એના માં – બાપના કહેવાથી તો મારી જોડે કોઈ ગેમ નથી રમી રહીને?
મને ઉર્વી પર તો પુરેપુરો ભરોસો હતો, મને એટલો તો વિશ્વાસ હતો જ કે ઉર્વી મારી સાથે ક્યારેય વિશ્વાસઘાત નહિ કરે, પરંતુ ઉર્વીના માં – બાપ પૈસા માટે કઈ પણ કરી શકે એમ હતા અને ઉર્વી તેના માં – બાપને કઈ જરૂર કરતા વધારે જ પ્રેમ કરતી હતી. તેના માં – બાપ નરેન્દ્ર અને પ્રેમિલા તેમના પ્રત્યેના ઉર્વીના આ અતિશય પ્રેમનો ગમે ત્યારે ખોટો ઉઠાવી શકે એમ હતા. અને આજના જમાનામાં કઈ પણ શક્ય છે. આ અગાઉ મેં મારા ભૂતકાળમાં અનેક લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ પણ હતી કે જેમાં માં – બાપ પોતે જ પોતાની છોકરીને હથિયાર બનાવીને કોઈ પણ છોકરાને પોતાની માયાજાળમાં ફસાવતા અને પછી ક્યાં તો તેની પાસેથી મોટી રકમ વસૂલતા અથવા તો તેની જિંદગી બરબાદ કરી નાખતા। અને ઉર્વીના માં – બાપ આવું કરે તેમાં મને કોઈ જ શંકા ન હતી. કારણ કે તેમની પૈસાની લાલચ તેમની પાસે કઈ પણ કરાવી શકે એમ હતી. મને ઉર્વી પર તો પુરેપુરો વિશ્વાસ હતો પણ તેના પરિવાર પર મને જરાય ભરોસો ન હતો.તેથી જ મેં નક્કી કર્યું કે હું ભલે ગમે તેવો એકસાઇટેડ હોવ, ભલે મને ઉર્વી ગમે તેટલી ગમતી હોય પણ હું એવું કોઈ ઉતાવળું પગલું ભરું કે જેથી ભવિષ્યમાં મારે પસ્તાવાનો વારો આવે.
એકબાજુ ઉર્વી મારી સાથે સેક્સ માણવા માટે આતુર હતી તો બીજી તરફ તેની કાકી હર્ષા પ્રફુલ સાથે પોતાની હવસકથાનો એક નવો અધ્યાય લખી રહી હતી.
આપણે ગયા ભાગમાં જોયું કે હર્ષાને કોઈએ હાથ પકડીને અચાનક જ ઘરમાં ખેંચી લીધી, એ હાથ બીજા કોઈનો નહિ પણ હર્ષા કેટલાય દિવસોથી જેને પોતાની હવસનો આગળનો શિકાર બનાવવાની હતી એ પ્રફુલ જ હતો. કેટલાય દિવસોથી હર્ષા સાથે શરીર સુખ માણવાના સપના જોતા પ્રફુલને આજે સ્વર્ણિમ અવસર મળી ગયો હતો.
એક તો બંનેને એપાર્ટમેન્ટમાં કોઈ જોવા વાળું ન હતું અને ઉપરથી ન તો પ્રફુલની પત્ની તેના ઘરે હતી કે ન તો હર્ષાનો પતિ પરવીન। ….. એટલે આજે તો બંને મન ભરીને એકબીજાની ઈચ્છા પૂરી કરવાના હતા. કેટલાય દિવસથી પ્રફુલ સાથે શરીરસુખ માણવાના સપના જોતી હર્ષા માટે આ કોઈ મોટી સરપ્રાઈઝથી ઓછું ન હતું।
હર્ષા અને પ્રફુલ બંને ઘરમાં એકલા હતા હવે એ બંનેની વચ્ચે કોઈ જ ન હતું. પ્રફૂલે પોતાના ઘરનો દરવાજો બંધ કર્યો અને હર્ષાને પોતાની બાથમાં લઇ લીધી। હર્ષાનું ફિગર જ એ પ્રકારનું હતું કે દુનિયાનો કોઈ પણ પુરુષ જો હર્ષા સાથે શરીરસુખ માણવા જાય તો એ પોતાની જાત પાર કાબુ રાખી શકે જ નહિ તો પછી પ્રફુલ પણ કેમ રાખી શકે?
પ્રફુલ હર્ષાને બાથમાં લઈને એ તો રીતસરનો હર્ષા પર તૂટી જ પડ્યો. તેના સુંદર રસીલા હોઠ પર તસતસતા ચુંબનો કરવા લાગ્યો. … હર્ષાના ગાલ હોય કે … તેના સ્તન …. જેમ કેટલાય દિવસથી ભૂખ્યું જાનવર પોતાના શિકારને ચૂંથવા પર તૂટી પડે એમ પ્રફુલ પણ પોતાની હવાસભૂખ સંતોષવા હર્ષાના સુંદર અને ઘાટીલા સ્તન પોતાના બંને હાથે મસળવા લાગ્યો.
બીજી બાજુ હર્ષા પણ કેટલાય દિવસથી પોતાની હવસરૂપી તરસ છીપાવતી હોય એમ પોતાના સ્તન પર પ્રફુલના ફરતા હાથનો આનંદ લઇ રહી હતી… ઘડીવાર તો હર્ષા પણ પોતાનું ભાન ભૂલી બેઠી … એ ક્યાં છે???? ….. શું કરી રહી છે???? ….. તેને કઈ જ ભાન ન રહ્યું। તે એક પરણેલી સ્ત્રી છે અને પોતાના પતિ સાથે એ વિશ્વાસઘાત કરી રહી છે એ વાત પણ એ ભૂલી ગઈ. અત્યારે તો એના માટે પોતાની હવસભૂખ સંતોષવી એ જ સૌથી મોટી પ્રાથમિકતા હતી…. પરંતુ અચાનક જ કઈ એવું થયું કે હર્ષાએ પ્રફુલને મારીને પોતાનાથી દૂર કરી દીધો…..
તમને સવાલ થતો હશે કે હર્ષાને એવું તે શું થયું કે તેણે અચાનક જ પ્રફુલને પોતાનાથી દૂર કરી દીધો? અતિશય હવસભુખથી પીડાતી હર્ષાને પ્રફુલથી સંતોષ ન હતો મળતો?? કે પછી આખા ગામના છોકરાઓને પોતાની હવસનો શિકાર બનાવનાર હર્ષાની અંદર અચાનક જ એક પતિવ્રતા સ્ત્રી જાગી ગઈ? શું પતિ સિવાય અન્ય પુરુષ સાથે શરીરસુખ માણવામાં હવે હર્ષા અપરાધભાવ અનુભવતી હતી? બધા જ સવાલોનો જવાબ જાણવા માટે વાંચતા રહો નવલકથાના આગળના ભાગ.
(વધુ આવતા અંકે)
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News