ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષની જવાબદારી સોંપાઇ

Hits: 36

ગુજરાતની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની કનિદૈ લાકિઅ બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકી નથી. એવામાં 7 વર્ષ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં કનિદૈ લાકિઅ સક્રિય થવાના અકિલા પ્રયાસ માં જોવા મળી રહી છે. અને તેના જ ભાગ રૂપે 2017 માં વિધાનસભા ની કાર્યવાહી દરમ્યાન ગુજરાત સરકારમાં કલાર્કની નૌકરી કનિદૈ લાકિઅ કરનાર યુવકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું જેને હવે ઝાડુ પકડી ને ગુજરાત સાફ કરવાનો નિર્ણય લીધો છે.

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ.

2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી વિવાદ સર્જ્યો હતો તો ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયા ને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકી ને વિવાદ સર્જનાર ગોપાલ ઇટાલિયા જે હાર્દિક પટેલ સાથે પાસ ના પાટીદાર અનામત આંદોલન માં પણ જોડાયા હતા અને ત્યારબાદ હવે પોતાનું રાજકીય સફર ની પણ શુરુઆત કરી રહ્યા છે.રાજકીય સફરની શરૂઆત જ આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાધ્યક્ષ ના પદ મેળવવા ની સાથે કરી રહ્યા છે. તો સાથે જ લાખો બેરોજગાર યુવાને ન્યાય અપાવવાની સાથે આપ ગુજરાતમાં કનિદૈ લાકિઅ જોડીને તેમને રાજનેતા બનાવવાની પણ વાત કરી રહ્યા છે. આપમાં જોડાતા વખતે જ્યારે ઝી 24 કલાકે પૂછ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો કોઈ ચેહરો કનિદૈ લાકિઅ હશે કે કેમ અકિલા તો કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હેરાન થતા વાલીઓ, બાળકો અને સરકારી નૌકરી માટે અનેક પ્રકારના યુવાઓ જે આંદોલન કરી કનિદૈ લાકિઅ રહ્યા છે તે જ યુવા આમ આદમી પાર્ટીનો ચેહરો હશે. તો સાથે જ કહ્યું કે એક ભ્રમ અકીલા ગુજરાતમાં બીજેપી અને કૉંગ્રેસની મિલીભગત એ અન્ય કોઈ પાર્ટીને કનિદૈ લાકિઅ આગળ વધવા નથી દીધી. તો સાથે જ એક ભ્રમ ઉભો કર્યો છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ થતી નથી.

તો જ્યારે દિલ્હીની આપ સરકારના મંત્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયને પૂછવામાં આવ્યું કે 2013માં આપ નો જન્મ ગુજરાતમાં થયો પણ અત્યાર સુધી કોઈ ફાયદો થયો કનિદૈ લાકિઅ નથી તો સાત વર્ષ બાદ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અને 2022 ની વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતરી રહ્યા છો તો આ વખતે કેટલી આશા છે? તો તેમને કહ્યું કનિદૈ લાકિઅ કે ગુજરાતમાં અકિલા હાલ એવો સમય છે કે કોઈ થર્ડ ફ્રન્ટ નો સવાલ જ નથી પક્ષ અને વિપક્ષ બંને સાથે મળી ને કામ કરી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય આગળ કઈ પાર્ટીમાં હશે તે નહીં ખબર અને ભાજપના ધારાસભ્ય કઈ પાર્ટીમાં હશે તેની પણ કોઈને ખબર નહીં બંને સાથે મળી ને કામ કરી રહ્યા છે અને કનિદૈ લાકિઅ એના કારણે ગુજરાતમાં પ્રજાનું કોઈ કામ થઈ રહ્યું નથી. જેથી આમ આદમી પાર્ટી વગર કોઈ ગઠબંધનના ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડશે અને કનિદૈ લાકિઅ 70 ટકા ટીકીટ અકિલા એવા યુવકોને આપવામાં આવશે જે પક્ષ અને વિપક્ષની કામગીરીથી હેરાન છે. તો સાથે જ 1 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સંગઠન ના નવા માળખાને કનિદૈ લાકિઅ બનાવીને તેની પણ જાહેરાત કરાશે. જેથી લોકોના મુદ્દે આગામી દિવસે રસ્તા પર ઉતરીને આંદોલન કરી શકાય.

એ તો આવનારો સમય જ બતાવશે પણ અત્યારે તો એક વાત સાફ થઈ ચૂકી છે કે ગુજરાતમાં આવનારી ચૂંટણીઓમાં ફરી 2017 જેવો માહોલ નક્કી જ જોવા મળશે. કારણકે આમ આદમી પાર્ટી ભલે કે કે ગુજરાત ની પ્રજા તેમનો ચેહરો રહેશે પણ તે અરવિંદ કેજરીવાલ ના ચેહરાને આગળ વધારીને દિલ્હીની જેમ ભાજપને માત આપવાની તૈયારીઓ કરી રહી છે. જેથી ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર રાષ્ટ્રીય નેતાઓ માટે ગુજરાત એક પર્યટક સ્થળ બનશે.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!