વરસાદ ના આગમન ની સાથે જ સૌ ના મનપસંદ દાળવડા બનાવવાની રીત

Hits: 10

સામગ્રી:-
મગની દાળ:-૧ વાટકી
લાલ મરચું: ૨ ચમચી
મીઠું: સ્વાદ અનુસાર
લીલા મરચા :૫ થી ૭ નંગ
ધાણાજીરું:અડધી ચમચી
હળદર :ચપટી
લસણ:૫ થી ૬ કળી (પસંદ હોય તો)

રીત:-

· મગની દાળ ને આગલી રાતે પલાળી રાખો.પછી મિક્સર માં અધકચરી વાટવી.તેમાં મીઠું,મરચું,ધાણાજીરું,અને હળદર નાખવી.
·મરચા અને લસણ વાટીને નાખવું.
·હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.અને પછી વડા મુકાય એવું ખીરું બનાવીને એક પછી એક વડા તેલ માં તળવા મુકો.
·હવે દાળવડા ને મરચા,ડુંગળી અને સોશ સાથે સર્વે કરો.

નોંધ : દાળવડા ના ખીરા માં ખાવા નો સોડા નાખવાની જરૂર નથી

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!