આઈ ખેડૂત પોર્ટલ પર​ ખેતીવાડી ની ૬૦ યોજનાઓ

Hits: 43

ખેતીવાડી ની યોજનાઓ ચાલુ છે, જેનુ લિસ્ટ નીચે દર્શાવેલ છે.

1.અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી
2.એમ. બી. પ્લાઉ (મીકેનીકલ રીવર્સીબલ)
3.એમ.બી. પ્લાઉ
4.એમ.બી. પ્લાઉ (હાયડ્રોલીક રીવર્સીબલ)
5.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
6.ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
7.ઓટોમેટીક સીડ ડ્રીલ
8.કલ્ટીવેટર
9.ક્લીનર કમ ગ્રેડર
10.ખુલ્લી પાઇપલાઇન
11.ગ્રાઉન્ડનટ ડીગર
12.ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
13.ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
14.ચીઝલ પ્લાઉ
15.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ
16.ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર
17.ઝીરો ટીલ સીડ ડ્રીલ
18.ટ્રેકટર
19.ડીસ્ક પ્લાઉ
20.ડીસ્ક હેરો
21.તાડપત્રી
22.પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
23.પમ્પ સેટ્સ
24.પ્રોસેસીંગ યૂનિટ
25.પ્લાઉ
26.પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
27.પાવર ટીલર
28.પાવર થ્રેસર
29.પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
30.પોટેટો ડીગર
31.પોટેટો પ્લાન્ટર
32.પોસ્ટ હોલ ડીગર
33.ફર્ટીલાઈઝર બ્રોડકાસ્ટર
34.ફરો ઓપનર
35.બંડ ફોર્મર
36.બ્રસ કટર
37.બ્લેડ હેરો
38.બેલર (ટ્રેકટર સંચાલિત
39.મલ્ટી ક્રોપ પ્લાન્ટર
40.મોબાઇલ શ્રેડર
41.રેઇઝડ બેડ પ્લાન્ટર
42.રેઝ & ફરો પ્લાન્ટર
43.રીઝર
44.રીપર (ટ્રેક્ટર ફ્રંટ માઉંટેડ)
45.રીપર (સેલ્ફ પ્રોપેલ્ડ)
46. રીપર કમ બાઇંડર
47.રોટરી પ્લાઉ
48.રોટરી ડીસ્ક હેરો
49.રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)
50.રોટરી પાવર હેરો
51.રોટાવેટર
52.લેન્ડ લેવલર
53.લેસર લેન્ડ લેવલર
54.વિનોવીંગ ફેન
55.શ્રેડર
56.સ્ટબલ સેવર
57.સબસોઈલર
58.સ્લેશર
59.હેન્ડ ટૂલ્સ કિટ
60.હેરો (રાપ)વ્હાલા

ખેડુત મિત્રો,

ખેતીવાડી વિભાગની સબસીડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ છે.

ખેતીવાડી વિભાગના તમામ ઘટકોમાં આપ અરજી કરી શકશો. જેમાં મુખ્યત્વે.

ટ્રેક્ટર.
પાવરટીલર.
પાવર થ્રેશર (હલર)
રોટાવેટર.
કલ્ટીવેટર (દાંતી).
વાવણીયો.
રાંપ.
એમ.બી પ્લાઉ ( સવડુ/હળ)
પંપસેટ (સબ મર્સિબલ મોટર- પંપ, ઓઈલ એન્જીન).
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ (PVC).
ખુલ્લી પાઇપ લાઇન.
દવા છાંટવાનો પંપ.
તાડપત્રી.
હેન્ડ ટુલ કીટ.
ચાફ કટર.

વગેરે ઘટકોમાં અરજી કરી શકો છો.

અરજી કરવા માટે I Khedu portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.

8/અ
7-12
આધારકાર્ડ
રેશનકાર્ડ
મોબાઈલ નંબર
બેંક પાસબુકની ઝેરોક્ષ

અરજી કરવા માટે ક્યા જશો?

ગ્રામ પંચાયત ખાતે કમ્પ્યુટર ઓપરેટર પાસે.
ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર વાળા વ્યક્તિ પાસે.
ડીલર પણ આપને અરજી કરી આપશે.

સબસીડીને લગતી વધુ માહીતી અને અરજી કરવા માટે I khedut portal ની મુલાકાત લેવી.

ખેડુત મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુ ને વધુ ખેડુત મિત્રોને શેર કરજો જેથી કોઈ ખેડુત ભાઈ માહિતીથી અજાણ ન રહી જાય​.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!