ભારત સરકારનો મોટો નિર્ણય : Tiktok સહીત 59 ચાઈનીઝ એપ્લિકેશન પર મુકાયો પ્રતિબંધ, ચીનના અર્થતંત્રને પડશે મોટો ફટકો.

Hits: 26

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનિઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સની યાદીમાં ટિક ટોક અને યુસી બ્રાઉઝર પણ સામેલ છે. સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે.

Senate bill seeks to ban Chinese app TikTok from government work ...


આ એપ પર પ્રતિબંધ લાગ્યો

 •     TikTok
 •     Shareit
 •     Kwai
 •     UC Browser
 •     Baidu map
 •     Shein
 •     Clash of Kings
 •     DU battery saver
 •     Helo
 •     Likee
 •     YouCam makeup
 •     Mi Community
 •     CM Browers
 •     Virus Cleaner
 •     APUS Browser
 •     ROMWE
 •     Club Factory
 •     Newsdog
 •     Beutry Plus
 •     WeChat
 •     UC News
 •     QQ Mail
 •     Weibo
 •     Xender
 •     QQ Music
 •     QQ Newsfeed
 •     Bigo Live
 •     SelfieCity
 •     Mail Master
 •     Parallel Space
 •     Mi Video Call – Xiaomi
 •     WeSync
 •     ES File Explorer
 •     Viva Video – QU Video Inc
 •     Meitu
 •     Vigo Video
 •     New Video Status
 •     DU Recorder
 •     Vault- Hide
 •     Cache Cleaner DU App studio
 •     DU Cleaner
 •     DU Browser
 •     Hago Play With New Friends
 •     Cam Scanner
 •     Clean Master – Cheetah Mobile
 •     Wonder Camera
 •     Photo Wonder
 •     QQ Player
 •     We Meet
 •     Sweet Selfie
 •     Baidu Translate
 •     Vmate
 •     QQ International
 •     QQ Security Center
 •     QQ Launcher
 •     U Video
 •     V fly Status Video
 •     Mobile Legends
 •     DU Privacy

SHAREit Latest Version - Free Download and Review 2020


મહારાષ્ટ્રે MoU અટકાવ્યું, બિહારે ટેન્ડર રદ્દ કર્યું
આ અઠવાડિયે જ મહારાષ્ટ્ર સરકારે ચીનની કંપની સાથે થયેલા 5 હજાર 20 કરોડના MoU પર રોક લગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે ચીનના બહિષ્કાર સાથે જોડાયેલા અભિયાન સંદર્ભમાં તે નીતિઓ સ્પષ્ટ કરે. આ MoU ચીનના હેંગલી ગ્રુપ, ગ્રેટ વોલ મોટર્સ અને પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલીટી સોલ્યુશન સાથે કરવામા આવ્યું હતું. બિહાર સરકારે પણ રવિવારે જાહેરાત કરી હતી કે પટનામાં જે પુલનું નિર્માણ થવાનું છે તેનું ટેન્ડર કેન્સલ કરવામા આવ્યું છે. રાજ્યના રોડ અને પરિવહન મંત્રી નંદકિશોર યાદવે તેની જાણકારી આપી હતી. ટેન્ડર જેમને મળ્યું તેમાં અમુક ચાઇનિઝ ભાગીદાર પણ હતા. તેથી ટેન્ડર રદ્દ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. 

UC Browser app is back on Google Play after one week dismissal ...

Tiktok , Wechet , Shareit સહિતની અનેક એપ્લિકેશન હવે ભારતના લોકો નહિ વાપરી શકે.

How to download Helo app on Android and iPhone

કેન્દ્ર સરકારના આ નિર્ણયને લોકો ખુબ જ આવકારી રહયા છે. કેટલાક લોકો તેને ચીનને ભારત તરફથી આપવામાં આવેલી એક મોટી લપડાક ગણાવી રહયા છે તો કેટલાક લોકો તેને આત્મનિર્ભર ભારત માટેનું એક કદમ ગણાવી રહયા છે.

Image
ચાઈનાની આ એપ્લિકેશન પાર મિકાવામાં આવ્યો છે પ્રતિબંધ.
Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

તુષાર પટેલ

સહ સંપાદક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!