જીરૂથી માત્ર 15 દિવસમા દૂર કરો વધારાની ચરબી, બની જાશો એકદમ સ્લિમ, અપનાવો આ 5 ઉપાય

Hits: 13

તમારી નજરમાં જીરું ભલે એક સામાન્ય મસાલો હોય પણ આયુર્વેદમાં જીરું વજન ઓછું કરવા માટેનો એક ખાસ ઉપાય છે. તેના 5 નુસખા માત્ર 15 દિવસમાં મોટા આદમીને પણ સ્લિમ બનાવી શકે છે. આવો તો જાણો આ નુસખા વિશે.

પ્રયોગ -1: એક મોટી ચમચી ફ્રેશ દહીં માં એક ચમચી પીસેલું જીરું મિક્સ કરો અને ખાઈ લો, સ્વાદ માટે થોડું કાળું નિમક મિલાવી શકો છો. 15 દિવસ સુધી આ પ્રયોગ કરી જુઓ, તમને તમારા વજનમાં ઉતારો જોવા મળશે. દહી અને જીરું મળીને ત્વચામાં જમા થેયલી ચરબી ને પીગળીને બહાર કાઢી નાખે છે.

પ્રયોગ-2:જીરું ની બનેલી ચા ક્યારેય પીધી છે? નહિ, તો હવે પી ને જુઓ. ગ્રીન ટી માટે પાણી ઉકાળતા સમયે અળધી ચમચી જીરું ને પણ ઉકાળી લો. તેમાં મીઠા માટે મધ મિક્સ કરો અને આ ચા પીઓ. તેનાથી તમારા શરીરની ચરબી જલ્દી જ પીગળી જાશે.

પ્રયોગ-3: વજન ઓછું કરવા માટે સવારે નવશેકા પાણીમાં મધ મિલાવીને પીઓ. આ પાણી માં જીરા પાઉડર પણ મિલાવો.

પ્રયોગ-4:રોજ રાતે જમવાના સમયે અમુક શાકભાજીઓ જેવા કે ગાજર, કદ્દુદ, બીન્સ અને શિમલા મિર્ચ ને ઉકાળી લો. તેના પર છીણેલું આદુ, જીરા પાઉડર અને લીંબુ નો રસ મિલાવો. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવા પર વજનમાં બદલાવ જોવા મળશે અને તમે ખુદને સ્લિમ જોઈને હેરાન જ રહી જાશો.

પ્રયોગ-5:જીરું ને પુરી રાત સ્વચ્છ પાણીમાં રાખો. સવારે ખાલી પેટ તેને ઉકાળીને ચા ની જેમ પીઓ. પાણીમાં બચેલા જીરા ને ચાવીને ખાઈ જાવ. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવાથી શરીરમાં જમા બેકાર ચરબી ઘટવા લાગશે અને તમેં ધીમે-ધીમે સ્લિમ થવા લાગશો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!