સંગીત પાટીલ ની પોસ્ટ માં વિવાદ : પોસ્ટ માં prime minister of India Shri Rajnath Singh ji લખ્યું ?

Hits: 27

આજ રોજ રાજનાથ સિંહ, ભારત ના રક્ષા મંત્રી નો જન્મ દિવસ છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ રાજનાથ સિંહ ને બર્થડે ની શુભકામના આપવા માટે પોસ્ટ સોસીયલ મીડિયા માં મુકતા હોય છે.

સંગીત પાટીલે પણ આવી પોસ્ટ તેના ફેસબુક પેજ માં મૂકી હતી. અને તેમાં તેમને હિન્દી ભાષા માં રાજનાથ સિંહ ને શુભકામના પાઠવી હતી. અને એમાં લખ્યું હતું કે “भारत देश के रक्षामंत्री श्री राजनाथ सिंह जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।”

પરંતુ પોસ્ટ ઓટો ટ્રાન્સલેશન અંગ્રેજી માં થઇ ગયું હતું, જેમાં લખ્યુ હતું, “Happy birthday to the prime minister of India, Shri Rajnath Singh ji.”ધારાસભ્ય સંગીત પાટીલે હિન્દી માં લખેલ પોસ્ટ નો અનુવાદ અંગ્રેજી માં ઓટો ટ્રાન્સલેશન દ્વારા થઇ જતા ખુબ મોટી ગેરસમજ ઉભી થઇ હતી. જોકે આ ગેરસમજ ઉભી થવામાં ધારાસભ્ય સંગીત પાટીલ નો કોઈ હાથ ન હતો. ફેસબુક ના ઓટો ટ્રાન્સલેશને ગેરસમજ ઉભી કરી હતી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!