પાન, બીડી અને તમાકુના 22 જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગ અને GSTના દરોડા, 65 લાખની કરચોરી ઝડપાઇ

Hits: 3

રાજકોટ શહેરમાં પાન, બીડી અને તમાકુના 22 જથ્થાબંધ વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પુરવઠા વિભાગે GSTના અધિકારીઓને સાથે રાખીને આ દરોડા પાડ્યા છે.

દરોડા દરમિયાન GST વિભાગે 65 લાખની કરચોરી ઝડપી પાડી છે. રિટેઈલ પાન દુકાનદાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંગ્રહખોરી અને કાળા બજારને લઈને અરજી કરવામાં આવી હતી.

જેથી છેલ્લા 2-3 દિવસથી પુરવઠા વિભાગે દરોડાની કારગીરી હાથ ધરી છે. શુક્રવારે પણ પુરવઠા વિભાગે GSTના અધિકારીઓને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.


નોંધ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજSatyakamમાણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!