તક્ષશિલા કાંડમાં ચાર્જફ્રેમ બાકી, હવે 15 જૂનની મુદત
Hits: 30
સુરત. તક્ષશિલા અગ્નિકાંડમાં સોમવારે કેસની મુદત હતી પણ હાલ કોર્ટમાં અર્જન્ટ કામો જ ચાલતા હોવાથી કેસની 15મી જૂનની મુદત પડી હતી. આ કેસ હેઠળ પાલિકા, DGVCL, ફાયર સહિતના અધિકારી સહિત કુલ 14 આરોપીઓ સામે ચાર્જશિટ રજૂ કરાઈ હતી. કેસમાં ચાર્જફ્રેમ હજી પણ બાકી છે.
પરાગ મુન્શીએ જામીન માગ્યા
તક્ષશિલા અગ્નિકાંડના આરોપી પરાગ મુન્શીએ હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. આ અરજી પર વધુ સુનાવણી આગામી આઠમી જૂનના રોજ થનાર છે. એડ્વોકેટ પિયુષ માંગુકિયા મારફત કરાયેલી અરજી બાદ કોર્ટે તપાસ એજન્સીને પણ નોટિસ કાઢી છે.
નોંધ – આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું પેજ “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News
અમને ફોલો કરવા ફેસબુક, ટ્વીટર અને યુ ટ્યુબ પર ક્લિક કરો. અને રોજ બ રોજ નવા ન્યુઝ અને નવા અપડેટ મેળવતા રહો.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News