રાધનપુર તાલુકાના ગોખાતર ગામે હિન્દૂ ઠાકોર સમાજ ના પરિવાર પર મુસ્લિમ લોકોએ હુમલો કર્યો
Hits: 369
મળતી માહિતી મુજબ કેટલાક મુસ્લિમ સમાજ ના લોકો એ હિન્દૂ ઠાકોર સમાજ ના લોકો પર હુમલો કર્યો છે. અને તેઓને જખ્મી કરી દેતા તેઓને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.
ફેસબુક ઉપર ક્ષત્રિય સમાજ ઉત્તર ગુજરાત ના ગ્રુપ માં બે મુદ્દા ઓ “એક વિક્રમભાઈ વાળા સોન્ગ” નો મુદ્દો અને બીજો “બંધવડ વાળી મેટર” બીજા તો ઘણા બધા મુદ્દા માં બધાએ સપોર્ટ કર્યો છે પણ છેલ્લા આ બે મુદ્દા બઉ હાઈલાઈટ થયાં હતાં ને લોકોએ સપોર્ટ પણ કર્યો.

સમાચાર મળ્યાં મુજબ હકીકત એ છે કે રાધનપુર તાલુકા ના ગોખાતર ગામે ગરીબ હિન્દૂ પરિવાર પર હુમલો થયો છે અને ગરીબ પરિવાર ને નુકસાન પહોચાડ્યું છે.
ફેસબુક પર દીપુભા મકવાણા નામના વ્યક્તિ એ આહવાન કરેલ છે કે “બીજા મુદ્દા ઓ માં સમગ્ર સમાજ સપોર્ટ કરે છે તો આ મેટર માં પણ બધાં લોકોએ સપોર્ટ કરવો જોઈએ, મારું તો માનવું છે કે આ મેટર માં જ્ઞાતિ અને બીજા આપસી મતભેદો એક બાજુ મૂકી સમગ્ર ગુજરાત ના હિન્દૂ સમજે સાથે મળી ને એ મુલ્લાઓ ને એમની ઓકાત બતાવી પડશે. મને તો એવા ન્યુઝ છે કે ત્યા મુસ્લિમ ની મેજોરીટી છે અને અવાર નવાર આપણા સમાજ ને હેરાન કરે છે અને સમગ્ર ગુજરાત માં બીજી પણ ઘણી એવી જગ્યાઓ છે કે ત્યા મુસ્લિમો આપણા સમાજ પર અત્યાચાર કરે છે.”

વધુમાં તેઓ એ ફેસબુક પર લખતા જણાવ્યું હતું કે, “તો મિત્રો મરી સમગ્ર હિન્દૂ સમાજ ને વિનંતી કે આપણે બધા ભેગા થઇ ને એનો કંઈક નિકાલ લાવીએ, બીજા મુદ્દાઓ પર જેમ આપણે એકતા રાખીએ છીએ એમ આ મેટર માં પણ “હિન્દૂ ઠાકોર” પરિવાર ને ન્યાય મળે, અને દોષી ઓ ને કડક સજા થાય અને મારું તો માનવું છે કે ન્યાય એવો કરીએ કે બીજીવાર કોઈ મુસ્લિમ હિન્દૂ પર આંખ ઉઠાવી ને ના જોવે. જય હિન્દ”

તેમને ઉમેર્યું હતું કે, “ભાઈઓ રિપ્લાય જરૂર આપજો, હું આ પરિવાર ને ઓળખતો પણ નથી છતાં એક હિન્દૂ હોવાના નાતે બઉ દુઃખી છું કે મારાં હિન્દૂ પરિવાર પર આવો અત્યાચાર થઇ રહ્યો છે ને આપણે મૌન છીએ, આ ગરીબ પરિવાર ને ન્યાય જરૂર મળવો જોઈએ, અને મુસ્લિમો ને આ વખતે જતાં કરીશું તો એ વધુ ફાટશે.”
આ રીતે ફેસબુક માં મુસ્લિમ વિરોધી હવા ફેલાઈ .છે. હવે એ જોવાનું રહ્યું કે આ હકીકત છે કે નહિ? અને જો હકીકત છે તો પ્રશાસન કરે છે શું ? આ રીતે મુસ્લિમ વિરોધી પોસ્ટ મૂકીને કાયદો વ્યવસ્થા ને નુકશાન કરવાની કોશિશ તો નથી ને ?
આ ઘટના ને ત્રણ દિવસ થયાં પણ કોઈએ સોશિયલ મીડિયા માં કે મીડિયા માં હજુ સુધી કોઈ અવાજ ઉઠાવ્યો હોય એવા સમાચાર નથી.
નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.
આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News