લાઈટ બિલ અને સ્કૂલ ફિસ માફ કરવા સંદર્ભે 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠા કિરીટભાઈ માકડીયા

Hits: 12

કિરીટ ભાઈ માકડીયા, ટીમ ગબ્બર તથા અન્યો સંસ્થા ના સહયોગ સપોર્ટ થી આપણા સુરતની જનતાના હિત માટે લાઈટ બિલ અને સ્કૂલ ફિસ માફ કરવા સંદર્ભે ઉપવાસ ઉપર બેઠા છે, આ લડાઈ માત્ર એક વ્યક્તિ ની નથી સમૂહ ની લડાઈ છે સમગ્ર જનતા ની લડાઈ છે.

દુનિયા ના ઘણા દેશો મા દેશ ની જનતા ને લોકડાઉન દરમિયાન મા આર્થિક સહાય આપવામાં આવેલ છે, આપણે તેવી સહાય ની અપેક્ષા કે આશા રાખતા નથી, પરંતુ આવા કપરા સમય માં થોડી રાહત માંગી રહ્યા છીએ, તે પણ સ્કૂલો અને વીજ કંપની આપવા માંગતી નથી.



ઉપવાસ આંદોલન ના ૧૩ માં દિવસ દરમ્યાન ટીમ ગબ્બર સુરત ના કે એચ ગજેરા એડવોકેટ અને કેતન સોજિત્રા, વીધ્યાર્થી નેતા ચિંતન સંધાણી, કાર્તિક હીરપરા અને હિતેશ ખેની સહિતના એ કિરીટ ભાઈ માકડિયા ની મુલાકાત લીધી.

Facebook Comments

નોંધ:- આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે કે સૂત્રો પાસેથી મેળવેલ છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. સોર્સ દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય લેખોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે, Satyakam વેબસાઈટની કે એડિટરની રહેશે નહીં.

આપણું “Satyakam” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
Satyakam News

સત્યકામ ટીમ

જન હિત અને લોકતાન્ત્રિક મુલ્યો ના આધાર પર ચાલનાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!